પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

Amit Shah to arrive in Unjha on December 19 to attend Lakshchandi Mahayagna at Maa Umiya temple

ઊંઝામાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞની ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં તમામ રાજકીય પક્ષોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 19 ડિસેમ્બરે ઊંઝા પહોંચશે, તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત રહેશે. લક્ષચંડી મહાયજ્ઞમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વના અનેક દેશોમાં 4 લાખથી વધારે NRI પાટીદારો યજ્ઞ દરમિયાન હાજર રહીને હવનના દર્શન કરશે.

READ  FACEBOOKનો બદલાશે FACE, જાણો ફેસબુકના 5 મોટા બદલાવ વિશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડીપીએસ ઈસ્ટનો વધુ એક વિવાદ, શિક્ષકો વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો વાલીઓનો આક્ષેપ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મુંબઈમાં મૂશળધાર વરસાદ વચ્ચે કલ્યાણના એક પેટ્રોલ પમ્પ પર 11 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

 

FB Comments