અમરેલીઃ રાજુલામાં ઝેરી મધમાખીના ઝુંડનો ખેડૂતો પર હુમલો, મધમાખી કરડવાથી ખેડૂતનું મોત

Amreli Farmer died after being attacked by bees at Samuh Kheti Village of Rajula

રાજુલામાં ઝેરી મધમાખી કરડતાં એક ખેડૂતનો મોત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં મધમાખી કરડવાથી ખેડૂતનું મોત થયુ હતું, જ્યારે એક 14 વર્ષીય બાળકીને પણ ગંભીર છે. જેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Woman arrested for allegedly attacking old age woman, Rajkot - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ

FB Comments