અમરેલીના સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન વિભાગ સક્રિય

Amreli: Forest dept swings into action on suspect of mysterious disease outbreak among lions

અમરેલીમાં વનરાજાના માથે રોગચાળાનું સંકટ તોળાયાના આશંકા છે. સિંહોમાં ભેદી રોગચાળો ફેલાયો હોવાની આશંકાને લઈ વન તંત્ર સક્રિય થયું છે. વન વિભાગે અમરેલીની તુલસીશ્યામ રેન્જમાંથી સાત સિંહને પકડ્યા છે. જેમાં બે સિંહણ અને પાંચ સિંહબાળનો સમાવેશ થાય છે. આ તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયા છે. જ્યાં તેમના આરોગ્યની તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ એક સિંહબાળનું મોત થયું હતું. જે બાદ વન તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે.

READ  એક હિન્દુ મહિલા વગાડશે અમેરિકામાં ડંકો, આઝાદ અમેરિકાના 243 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર કોઈ હિન્દુ બની શકે છે રાષ્ટ્રપતિ

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments