અમરેલી જિલ્લાના આ ગામમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, જુઓ VIDEO

અમરેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. વડિયાના હનુમાન ખીજડિયા ગામમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા પડ્યા હતા. વડિયા તેમજ આજુ બાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી મગફળીના ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો X, Y, Z, Z+ અને SPG સિક્યુરિટી શું છે? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments