અમરેલી પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today
પ્રતિકાત્મક તસવીર

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજુલાના ડુંગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ પણ રાહત અનુભવી હતી. તો બીજી તરફ કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

READ  VIDEO: આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

આ પણ વાંચો: ઈસરો ચંદ્રયાન-2ની સાથે અમેરિકાના પે-લોડ મફતમાં મોકલી આપશે

 

 

 

FB Comments