VIDEO: AMTSની કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર, ગાંધી ચિંધ્યા માર્ગે કરશે ધરણાં

AMTSની કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર છે. AMTSનો ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ કંપની સાથે કરાર થયેલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના 200થી પણ વધુ ડ્રાઈવરો પગારવધારા સહિત અન્ય પડતર માગણીઓને લઈને હડતાલ પર ઉતરેલા છે. આજે હડતાલના ત્રીજા દિવસે તેઓ સરદાર બાગ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં કરવાનાં છે.

READ  રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડાના બેંક લોકર ખોલવાની તપાસ તેજ

આ પણ વાંચો: વાયુસેનાનું ગુમ થયેલુ વિમાન શોધી આપનારને મળશે આટલા લાખ રૂપિયા!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments