અંદમાન-નિકોબારમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન દ્વીપ સમૂહ પર ભૂકંપના ઝટકા આવ્યા છે. રીક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. નેશનલ અર્થક્વેક સાયન્સ સેન્ટર અનુસાર ભૂકંપના ઝટકા લગભગ રાત્રે 3.49 વાગ્યે આવ્યા હતા અને તેનું કેન્દ્ર અંદમાન દ્વીપ છે. ઉલ્લેખનીય છે કે અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ ભૂકંપની દષ્ટિથી સંવેદનશીલ ક્ષેત્રમાં આવે છે.

ભૂકંપથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ ક્યારેક ક્યારેક ભૂકંપના ઝટકા આવે છે. ભૂકંપના સમયે લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. ભૂકંપ આવવાની સાથે જ લોકો ઘરની બાહર ભાગી રહ્યાં હતા પણ કોઈ નુકસાન થયુ નથી. તેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પહેલા પણ અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.7 નોંધાઈ હતી. ત્યારે પણ કોઈ જાનહાનિ થઈ નહતી. ભૂકંપના ઝટકા લાગતા જ લોકો ઘરની બાહર આવી ગયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: કચ્છ તરફ ગતિમાન ‘વાયુ’ વાવાઝોડું ફરી ડિપ્રેશનમાં ફેરવાયું, આ બે વિસ્તાર વચ્ચે અથડાઈ તેવી સંભાવના

 

 

Gaam Na Samachar: Latest Happenings From Your Own District : 22-07-2019 | Tv9Gujarati

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જાણો કોણ છે ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, આ રાજ્યમાં PM મોદી સાથે થઈ હતી પહેલી મુલાકાત

Read Next

ચીનમાં સતત ભૂકંપના 5 ઝટકા, 6 લોકોના મોત 75 ઈજાગ્રસ્ત

WhatsApp પર સમાચાર