બોગસ માર્કશીટ કૌભાંડ! 85 હજારમાં થતો નકલી સર્ટિફિકેટનો સોદો, જુઓ VIDEO

Anand: Bogus certificate racket busted, 4 arrested for sending students abroad with fake degrees

આણંદ જિલ્લાના વિદ્યાનગરમાંથી બનાવટી માર્કશીટો બનાવી વિદેશમાં મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાકરોલ સ્કેવરમાં આવેલી ઈસ્કોશ એજ્યુકેશન કન્સલટન્ટમાં સમગ્ર કૌભાંડ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જે સંદર્ભે પોલીસે સાયબર એક્સપર્ટનો સંપર્ક સાધી પોલીસે કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત બોગસ માર્કશીટો, લેપટોપ, ફોન અને બાઈક સહિત કુલ રકમ 81,500 નો મુદ્દામાલ જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

READ  Now, Camel milk chocolate and soaps, from Kutch - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફરજીયાત થઈ શકે છે હેલમેટ! નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે વખત યોજાયો ગુજરાત સરકારનો ચેક વિતરણ સમારોહ, છતાં કરાઈ ધૂમધામ

 

FB Comments