VIDEO: દારૂના નશામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ, આંકલાવ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો

Anand: Drunk teacher allegedly thrashes student during picnic

આણંદની આંકલાવ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પ્રવાસ દરમિયાન દારૂના નશામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો. પ્રવાસથી પરત આવ્યા બાદ વિદ્યાર્થીઓએ શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે એક અઠવાડીયા પહેલા શાળાએ રાજસ્થાનનો પ્રવાસ યોજયો હતો.

આ પણ વાંચો: VIDEO: આબુમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી પહોંચ્યો, પ્રવાસીઓએ માણી બરફની મજા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Small account scheme to help people with no bank account to withdraw money - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments