VIDEO: ઉપરવાસમાં વરસાદને પગલે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ, આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યાં

ઉપરવાસમાં મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમા પૂરની સ્થિતિ પેદા થઇ છે. મહીસાગર નદી બે કાંઠે થતા આંકલાવના ઉમેટા ચમારા માર્ગ પર મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે ઉમેટા ચમારા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તો આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે થતા ગંભીરા, કોઠીયાવાડના કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

READ  સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો અનોખો કેસ! દર્દીના પેટમાંથી નીકળ્યું 5 કિલો મેટલ, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ ખાડાને લઈ કર્યુ ટ્વિટ, અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments