લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે અમુલ દૂધના ભાવમાં વધારો થવાનો છે. આ મેસેજ એટલો વાયરલ થયો કે લોકો ભાવ વધારા બાદ તેના ઘરના બજેટ અંગે વિચારવા લાગ્યા. ત્યારબાદ અમુલે ખુલાસો કર્યો કે હાલ અમુલ દૂધના ભાવમાં કોઈ વધારો નહીં થાય. આ સમાચાર સાંભળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભાવ અંગે GCMMFL ના એમડીએ ખુલાસો કર્યો છે કે 500 ગ્રામ દૂધની થેલીના ભાવમાં વધારો નહીં થાય.

READ  Heavy rain lashes Chennai, wind speed likely to cross 100kmph - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગીરસોમનાથમાં વીજ કરંટથી દિપડાનું મોત, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments