આણંદ: ઘરે રહો, સુરક્ષિત રહો! પોલીસ દ્વારા ડ્રોનથી રખાઈ રહી છે નજર

લૉકડાઉનની ગંભીરતા લોકોને સમજાય તે માટે સરકાર કડક પગલાં ભરી રહી છે ત્યારે આણંદમાં કેટલાક સ્થળે લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. આણંદ પોલીસે 4 દિવસમાં કલમ 144નો ભંગ કરવા અંગે 135 જેટલો કેસો કર્યા છે, તો 195 જેટલો લોકો સામે ધકપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે. 12 જેટલા વાહનો જપ્ત કરીને 12 હજાર જેટલો દંડ પણ વસુલ કર્યો છે. પોલીસે હવે ડ્રોનનો ઉપયોગ કરીને આવા લોકો સામે કાર્યવાહી હાથ ધરશે.

READ  જો આધારકાર્ડ હશે તો પાનકાર્ડ મળી જશે સરળતાથી, બજેટમાં સરકારે કરી જાહેરાત

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત! 45 વર્ષિય મહિલાનું થયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments