આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

Anand: Scam in crop loss compensation package busted, 3 officials suspended anand krushi sahay ni rakam ma kobhan no case 3 adhikario ne karya suspended

પાક નુકસાનીના રાહત પેકેજમાં થયેલા કૌભાંડ મામલે પૈસા પરત લેવાની કામગીરી તેજ થઈ છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને આર્થિક સહાયરૂપ થવા સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ખેડૂતોને આપવાના નાણાં તાલુકા પંચાયતના બે કર્મચારી ખાઈ જતા હોવાનું કાવત્રુ ઉઘાડુ પડ્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોંચ કર્યું એક નવી જ પરિભાષા સાથે 'અબ હોંગા ન્યાય' થીમ સોંગ

ખેડૂતોના નામે બોગસ ફોર્મ ભરીને બે કર્મચારી ચેકમાં પોતાના સંબંધીઓના એકાઉન્ટ નંબર નાંખી દીધા હતા. આ રીતે 24 બોગસ ફોર્મ ભરીને 1 લાખ 93 હજાર રૂપિયાની ઉચાપત કરી હતી. જે સંદર્ભે પોલીસે કૌભાંડ આચરનાર ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે પ્રશાસને ખોટી એમાઉન્ટનો ચેક સ્ટોપ પેમેન્ટ કરી પૈસા રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે હકદાર ખેડૂતોના ખાતામાં સહાયની રકમ ક્યારે જમા થાય છે.

READ  અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રનનો કેસ, 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આવે તેવી શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ગોધરા નગરપાલિકામાં રૂપિયા 11 કરોડનો વેરો બાકી, ક્યારે થશે વેરાની વસૂલાત?

FB Comments