મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડે લગ્નમાં પહેર્યો ‘ઉધારવાળો હિરાનો હાર’, જાણો ઉધારમાં કેમ અને કોની પાસે લેવો પડયો હીરાનો હાર

તાજેત્તરમાં જ ભારત અને વિદેશોમાં લગ્નના લીધે અંબાણી પરીવાર ચર્ચામાં રહ્યો છે. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પછી નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે.

 

મળતી માહિતી મુજબ અંબાણી પરિવારમાં હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થઈ શકે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને રાધિકા હંમેશા અંબાણી પરિવારના તમામ પ્રસંગે હાજર રહે છે.

 

READ  કમાણીના મામલે આ કંપનીને પાછળ છોડીને રિલાયન્સ બની દેશની સૌથી મોટી કંપની

રાધિકાને ઈશા અંબાણી અને શ્લોકા મહેતા સાથે સારા સંબંધો છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા એક ફોટોમાં રાધિકાને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં એક હીરાનો હાર દાનમાં આપતો જોઈ શકાય છે. આ હાર ઈશા અંબાણીએ ઓકટોબરમાં 2018માં ગણેશ પૂજા દરમિયાન પહેર્યો હતો. આ હિરાનો હાર બંને વચ્ચે શેર કરવાનો પુરાવો એ છે કે બંને વચ્ચેનો સંબંધ સગી બહેનો જેવો છે.

READ  ફિલ્મકાર ડેનિયલ શ્રવણનું શરમજનક નિવેદન, મહિલાઓને કોન્ડોમ સાથે રાખીને દુષ્કર્મીને સહયોગ આપવો જોઈએ!

 

Oops, something went wrong.
FB Comments