NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

જમ્મુ કશ્મીરની અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીએ કબૂલાત કરી છે કે તેઓ વિદેશમાંથી ફંડ લઈને ઘાટીમાં સેનાની સામે મહિલાઓથી પ્રદર્શન કરાવતા હતા. આસિયાએ આ ખૂલાસો એનઆઈએની સામે કર્યો છે જ્યારે તેમને આ બાબતે પૂછવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  રાજ્યમાં સરકાર મેડિકલ ક્ષેત્રે MBBSની સીટો વધારશે, MCIને કરી દરખાસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ખળભળી ઉઠ્યું પાકિસ્તાન, જુઓ આતંકી કૅમ્પોની તબાહીના પુરાવા આપતા VIDEOS-PHOTOS

સમાચાર એજન્સી એએનઆઈના હવાલાથી મળેલી ખબર અનુસાર તપાસ દરમિયાન આસિયા અંદ્રાબીએ સ્વીકાર કર્યો કે તે વિદેશી સ્ત્રોતથી દાન અને ફંડ લે છે. આ પૈસાથી તેની સંસ્થા દુખતારન-એ- મિલ્લત ઘાટીમાં મુસ્લિમ મહિલાઓથી પ્રદર્શન કરાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Top News Headlines @ 5 PM : 02-09-2016 - Tv9 Gujarati

 

અલગાવવાદી નેતા અંદ્રાબીને એવા પુરાવા પણ આપવામાં આવ્યા જેમાં તેને આતંકવાદીઓને રુપિયા આપનાર લોકો પાસેથી પૈસા લીધા હોય. આમ એનઆઈએએ આસિયા અંદ્રાબી પર હવે વધારો સંકજો કસી લીધો છે જેના દ્વારા અન્ય નામો પણ બહાર આવી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments