હવે તમે પણ ભારતીય વાયુ સેનાનું ફાઈટર પ્લેન ઉડાવી શકશો, જાણો કેવી રીતે?

જો તમને એમ કહેવામાં આવે કે ચાલો ભારતીય વાયુ સેનાનું પ્લેન ઉડાવીએ તો કેવી મજા પડી જાય ને! ભારતીય વાયુ સેના એક એવી ગેમ લઈને આવી રહી છે જેના દ્નારા તમે વર્ચુંયલ રમી શકશો અને ભારતીય વાયુ સેનાના વિમાનો ઉડાવી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અગત્યની ચર્ચા થઈ રહી હતી અને અધિકારીનો ફોન વાગ્યો, જાણો પછી ગોવાના નાયબ મુખ્યમંત્રીએ શું કર્યું?

આ બાબતને લઈને જાણકારી પણ ભારતીય વાયુ સેનાના આધિકારિક ટ્વીટર હેંડલ પર આપવામાં આવી છે. આ ગેમની એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ પર પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી રમી શકાશે. 31 જૂલાઈના રોજ આ ગેમને લોંચ કરવામાં આવશે અને ત્યારબાદ ડાઉનલોડ કરી શકાશે. એરફોર્સને એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં આ ગેમને લઈને કેવી રીતે પ્લેન ઉડાવવું તેની માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો:   ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ગેમમાં ભારતીય વાયુ સેનાના વિમાનમાં તમારે વિવિધ મિશનને પુરા પાડવાના રહેશે. જેમાં અન્ય વિમાનો, ટેંક અને હેલિકોપ્ટર વગેરેને હવામાં જ ઉડાવીને મિશન પુરુ કરવાનું રહેશે. આમ હવે ભારત સરકાર દ્વારા લોંચ કરાયેલી ગેમ મુજબ તમે વાયુ સેનાનું વિમાન ઉડાવી શકશો.

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Fake RTO receipt racket busted in Ahmedabad| TV9GujaratiNews

FB Comments