આંગડીયા પેઢીના કર્મચારી પર લુંટના ઈરાદે ફાયરીંગ! એક કર્મચારીનું મોત, જુઓ VIDEO

Angadia man killed in Sabarkantha

સાબરકાંઠા જીલ્લામાં આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ખેડબ્રહ્મામાં આવેલ નાગરિક બેંકની બાજુમા અજાણ્યા શખ્સોએ આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કર્યું. આ ફાયરીંગની ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે. ફાયરીંગ લુંટના ઈરાદે કરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

FB Comments