રાજકોટ: ઉપલેટામાં ખેડૂતોને ભાવ ન મળતા કર્યું વિરોધ પ્રદર્શન, શાકભાજીને રસ્તા પર ફેકી વ્યક્ત કર્યો આક્રોશ

Angry over unfair prices farmers throw vegetables on road in Rajkot Upleta

રાજકોટના ઉપલેટામાં ખેડૂતો રસ્તા વચ્ચે ઉતર્યા છે. ભાયાવદરમાં ખેડૂતોએ શાકભાજીને રસ્તા વચ્ચે ફેકી દઈ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. શાકભાજીમાં ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ પડી ભાગી છે, તેવામાં ધરતીપુત્રોએ નારાજગી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિત્યાનંદનો 'વેક્સિંગ' પાવર! મંજૂલા શ્રોફે કર્યો બાબાની ત્રીજી આંખની શક્તિઓથી વેક્સિંગ કરવાનો દાવો, જુઓ VIDEO

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

FB Comments