પુત્ર અનિલ અંબાણીનો, પરંતુ તેને પણ પોતાની કંપનીમાં ન મળી PERMANENT JOB, ટ્રેઇની તરીકે શરુ કર્યું કામ

Created with GIMP

રિલાયંસ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીના નાના પુત્ર 23 વર્ષીય અંશુલ અંબાણીએ રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૅનેજમેંટ ટ્રેઈની તરીકે નોકરીની શરુઆત કરી છે.

રિલાયંસ દ્વારા શનિવારે જાહેર થયેલાં નિવેદનમાં આ માહિતી આપવામાં આવી.

રિલાયંસ સમૂહ દ્વારા જણાવવામાં આવ્યું કે અંશુલે મૅનેજમેન્ટ ક્ષેત્રેની ડિગ્રી ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ ખાતેથી મેળવી છે.  આ ડિગ્રી બાદ અંશુલ હવે પોતાના જ પરિવારની કંપનીમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે કામ કરશે.

READ  પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી : ભાજપ સહિત તમામ પક્ષો અને નેતાઓ ઊંઘતા ઝડપાયાં, પણ ‘મામૂ’ને બધી જ ખબર હતી !
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

નોંધનીય છે કે રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિજળી ઉત્પાદન અને તેનું વિતરણ, મુંબઈ મેટ્રો,  એરપોર્ટ સાથે રસ્તા નિર્માણની પરિયોજના પર કામ કરે છે.

[yop_poll id=724]

Oops, something went wrong.

 

 

FB Comments