‘તારક મહેતા’ ફેમ નેહા મહેતાએ અંધજન મંડળમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, જુઓ VIDEO

15મી ઓગસ્ટ અને રક્ષાબંધનના પાવન પર્વે દેશભરમાં ઉજવણીના વિવિધ રંગો જોવા મળ્યા. ત્યારે અમદાવાદ શહેરના અંધજન મંડળમાં પણ આ ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી. તારક મહેતાના સ્ટાર કાસ્ટ અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસને લઈને લાલ કિલ્લા પર સુરક્ષા માટે પ્રથમ વખત ચહેરા ઓળખતા સોફ્ટવેરથી સજ્જ કેમેરાનો ઉપયોગ થયો

આ શુભ અવસરે ભુષણ ભટ્ટ સહિત જુહાપુરાની તન્જીમ પણ હાજર રહી હતી. ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભ્ચેછા પાઠવી, તો જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments