કચ્છમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટનો માહોલ

Another earthquake of magnitude 3.5 jolts Kutch Kutch ma satat trija divas e bhukamp no aanchko loko ma gabhrat no mahol

કચ્છમાં આજે ભૂકંપનો વધુ આંચકો અનુભવાયો છે. કચ્છમાં સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 10.49 કલાકે 3.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર રહ્યું છે. તમામ લોકો ગભરાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપ NamoTV પર ફિલ્મો બતાવવા ઈચ્છે છે, ચૂંટણી પંચને લખ્યો પત્ર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments