સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ફરી વાર ભંગ, જાહેરમાં તલવારથી કેક કાપતો વધુ એક VIDEO વાયરલ

another-incident-of-cake-cutting-with-sword-comes-to-light-in-surat-video-goes-viral

સુરતમાં તલવાર વડે કેક કાપવાની ઘટના અટકતી નથી. સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો અમરોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. તલવાર વડે કેક કાપવા પર પ્રતિબંધ છે. ત્યારે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ યથાવત છે. આ વાયરલ વીડિયોમાં એક સાથે 8 કેક તલવાર વડે કાપવામાં આવી છે.

READ  ગુજરાત બજેટ: સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ

FB Comments