અમેરિકામાં 24 કલાક દરમિયાન ફાયરિંગની 2 ઘટના, 29 લોકોના મોતના સમાચાર

america firing

અમેરિકામાં માસૂમ લોકો પર ગોળીમારીની ઘટના યથાવત્ છે. હાલમાં જ અમેરિકાના ઓહાયોના ડેટનમાંથી એક ઘટના સામે આવી છે. 4 ઓગસ્ટના દિવસે થયેલા ગોળીબારમાં 9 લોકોની મોત થઈ ચૂકી છે. અને 16થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસની માહિતી મુજબ હુમલાખોરને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

આ પણ વાંચોઃ પ્રેમિકા કે પત્ની આત્મહત્યાની ધમકી આપશે તો તમે પોલીસની મદદ લઈ શકો છો, જાણો કેવી રીતે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  તે નથી બોલી શકતી કે નથી ચાલી શકતી, તેનામાં નથી લાગણીઓનો ઘોડાપૂર કે નથી દ્વેષનો ઝંઝાવાત, તે તો છે સ્થિતપ્રજ્ઞ, છતાં કોણ બની ગયું તેનું દુશ્મન ?

 

અમેરિકાના ટેક્સાસમાં 3 ઓગસ્ટના દિવસે એટલે ગઈકાલે એક બંદૂકધારી વ્યક્તિએ જાહેરમાં ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં 20 લોકોની મોત થઈ ચૂકી છે. આ ઘટના ટેક્સાસના અલ પાસો નજીક વોલમાર્ટ સ્ટોરની છે. 20 લોકોની મોતની સાથે 24 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોબાઈલ નેટવર્કની સમસ્યાથી પરેશાન છો તો ઉપયોગી થશે આ નવો નિયમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટના પર Tweet દ્વારા અલ પાસો ટેક્સાસમાં થયેલા ગોળીબારની ઘટના પર કહ્યું કે, આ કાયરતાની વિરુદ્ધમાં હું હંમેશા લોકોની સાથે છું. માસૂમ લોકોની હત્યાને કોઈ રીતે સહન કરી શકાશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

15 દિવસના સમયમાં ઓહાયો, ટેક્સાસ અને કેલિફોર્નિયામાં ગોળીબારીની ઘટના બાદ અમેરિકામાં બંદૂક હિંસા વિરુદ્ધ લોકો સામે આવી રહ્યા છે.

READ  જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે

[yop_poll id=”1″]

FB Comments