બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત

Anti-CAA protest; Amidst Dholka bandh, 21 detained for burning tyres on Bavla national highway bavla national high way par bandh na aelan no tyre salgavi virodh virodh karnara 21 karyakaro ni aatkayat

અમદાવાદના ધોળકામાં CAAના વિરોધમાં બંધના એલાનને લઈને કલિકુંડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી રોડ બંધ થતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે ત્યારબાદ વિરોધ કરતાં 21 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6400, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments