CAAનો વિરોધ: શું મુંબઈનું નાગપાડા ‘શાહીનબાગ’ બનવા જઈ રહ્યું છે?, જુઓ VIDEO

Anti-CAA protest at Mumbai’s Nagpada continues

દિલ્હીમાં શાહીનબાગનું આંદોલન અવિરત ચાલી રહ્યું છે. જો કે સરકારે પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરવાનો દિલાસો આપ્યો છે.  આ બાજુ મુંબઈમાં નાગપાડા ખાતે સીએએના વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે.  સીએએ કાયદાના વિરોધમાં મહિલાઓ પ્રદર્શન કરી રહી છે અને તેના 10 દિવસ થવા આવ્યા છે. આમ દિલ્હીમાં શાહીનબાગ તો મુંબઈનું નાગપાડા ચર્ચામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મધ્યપ્રદેશમાં ફરી શિવરાજ! ચોથીવાર શિવરાજ સિંહ ચૌહાણે CM પદના શપથ લીધા

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર : રાજ્યસભાની સીટ અંગે દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments