શાહઆલમમાં હિંસા આચરનારા શખ્સોએ બેશરમીની હદ વટાવી, લાજવાને બદલે સેલ્ફી લેવામાં મસ્ત

Anti-CAA protest in Shah-e-Alam, accused seen clicking selfie in police station|Ah'd

આ તરફ શાહઆલમમાં હિંસા આચરનારા શખ્સોએ બેશરમીની હદ વટાવી. પહેલા પથ્થરમારો કરીને તેમણે લાજશરમ નેવે મૂકી અને બાદમાં જ્યારે અટકાયત કરીને તેમને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા ત્યારે પણ તેમની કરતૂતો શરમજનક રહી. કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે તો તેનું મોઢું શરમથી ઝૂકી જાય. પરંતુ પોલીસ સ્ટેશનમાં બેઠેલા આ શખ્સો તો લાજવાને બદલે સેલ્ફી લેવામાં મસ્ત હતા.

READ  શાહીનબાગ સ્ટાઈલથી ચાલતા જાફરાબાદના CAA પ્રદર્શનને પોલીસે બંધ કરાવ્યું, વાંચો વિગત

આ પણ વાંચોઃ શાહ આલમમાં પથ્થરમારાના કેસમાં 49 આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા, 26 તારીખ સુધીના રિમાન્ડ કર્યા મંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments