શાહઆલમમાં પથ્થરમારો કરનારા 5 હજારથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ

Anti-Citizenship act protest;shahaalam ma patharmaro karnara 5 hajar thi vadhu na toda same nodhayi fariyad

અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારો કરનારા ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સર્ચ ઓપરેશન બાદ 2 મહિલા સહિત 45 આરોપીઓની ધરપકડ કરી છે અને 5 હજારથી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈસનપુર પોલીસ મથકે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ તેમજ ષડયંત્ર રચી હુમલો કરવો, ગેરકાયદેસર મંડળી રચી ગુનાને અંજામ આપવો અને રાયોટીંગની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોધાઈ છે.

READ  સુરત: ભારે વરસાદના કારણે માંડવીનો ગોળધા ચેકડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે ઈસનપુરના PI જે.એમ.સોલંકીએ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ સ્થાનિક પોલીસની સાથે રહી કાર્યવાહી કરશે. ત્યારે વીડિયોની સ્પષ્ટતા માટે FSLની પણ મદદ લેવાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગોધરાના ભુરાવાવમાં ખાનગી ગોડાઉનને અજગરપાર્ક સોસાયટી દર્શાવી નકલી વોટિંગ કાર્ડ બનાવ્યા!

 

FB Comments