કાંકરિયા કાર્નિવલમાં એન્ટી રોમિયો સ્ક્વોડે રોમિયોગીરી કરતા 2 યુવકોને ઝડપી પાડ્યા, જુઓ VIDEO

Anti-romeo squad arrests 2 romeos from Kankaria Carnival, Ahmedabad

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં 2 યુવકોને રોમિયોગીરી કરવી ભારે પડી ગઈ. કાંકરિયા કાર્નિવલમાં રોમિયોગીરી કરતા 2 યુવકોને ઝડપી લેવાયા છે. મણીનગર પોલીસે બંને યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરિયા કાર્નિવલમાં યુવતીઓને છેડતીને રોકવાના હેતુસર એન્ટી રોમિયો સ્ક્વોડ કામે લાગેલી છે. કાંકરિયામાં યુવતીઓની છેડતી અને મશ્કરી કરતા રોમિયોને ઝડપી પાડે છે.

READ  બનાસકાંઠા : રાજયકક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમમાં આવેલા પોલીસ જવાનોની કફોડી સ્થિતિ, પાણી માટે પણ મારવા પડે છે વલખાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

 

FB Comments