VIDEO: બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ વચ્ચે CAA મુદ્દે શાબ્દિક જંગ

Anupam Kher hits back at Naseeruddin Shah's 'clown' comment bollywood actor anupam kher ane Naseeruddin Shah vache CAA mudde shabdik jung

છેલ્લા કેટલાય દાયકાઓથી બોલિવુડ ફિલ્મોમાં શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લેતા બે દિગ્ગજ કલાકારો સામસામે આવી ગયા છે. વિચારધારાની લડાઈ પરાકાષ્ઠાએ પહોંચી છે. ‘અ વેનસડે’ ફિલ્મમાં અનુપમ ખેર અને નસરૂદ્દીન શાહ જેવા સિતારા જોવા મળ્યા હતા, પરંતુ હાલ બન્ને કલાકારો વચ્ચેનો મતભેદ ચાલી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIRAL કેટલું રિઅલ ? શું અભિનેતા નસીરુદ્દીન શાહને ભારતમાં ડર લાગે છે ?

CAA અને NRCને લઈ બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે પણ અથડામણ જોવા મળી છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરૂદ્દીન શાહે અનુપમ ખેરને લઈ આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે અનુપમ ખેરને જોકર ગણાવ્યા હતા અને તેમને ગંભીરતાથી ન લેવાની વાત કરી હતી. જેનો પલટવાર કરતાં અનુપમ ખેરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વીડિયોમાં જુઓ કેવી રીતે રાજકોટમાં વરસાદના લીધે કાર તણાઈ ગયી!

 

 

અનુપમ ખેરે સાથે લખ્યું છે કે જનાબ નસરૂદ્દીન શાહ સાહેબ માટે મારો પ્યાર ભર્યો પૈગામ તેઓ મારાથી મોટા છે. ઉંમર અને અનુભવમાં પણ હું હંમેશા તેમની કલાની ઈજ્જત કરતો આવ્યો છું અને કરતો રહીશ પણ ક્યારેક ક્યારે કેટલીક વાતોનો જવાબ આપવો પણ જરૂરી હોય છે. આ છે મારો જવાબ આવા લખાણ સાથે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને નસીરૂદ્દીન શાહે આખી જિંદગી ફસ્ટ્રેશનમાં પસાર કરી હોવાની વાત કહી છે.

READ  રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર પર સંકટ તો બીજી તરફ રાહુલ ગાંધી હજુ પણ આ વાતને લઈ જીદ પર કાયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: Budget 2020: ઈન્કમટેક્સ સ્લેબને લઈ આવી શકે છે સારા સમાચાર, ખાસ આ વર્ગના લોકોને ફાયદો થવાની શક્યતા

FB Comments