એવું તો શું થયું કે મુંબઈના રસ્તા પર અનુષ્કા શર્મા રડવા લાગી? જુઓ Viral Video

સપનાની માયાનગરી મુંબઈમાં હાલના દિવસોમાં ખુબ જ વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને Bollywood સેલિબ્રિટી સુધી તમામ લોકો આ વરસાદથી પરેશાન છે. વરસાદ પડતાની સાથે જ મુંબઈના રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ જાય છે. એવામાં અભિનેત્રી અનુષ્કા ષર્મા પણ વરસાદના કારણે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી.

https://www.instagram.com/p/B0aVls1F4bH/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરના 1500 કળશને સોનાથી મઢાશે

આ બાબતે તેમણે સોશિયલ મીડિયા પર એક રસપ્રદ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં એક VIDEO શેર કર્યો હતો જેમાં અનુષ્કા ટ્રાફિક જામથી કંટાળીને રડવા લાગી હતી. આ VIDEOમાં અનુષ્કા રડતી જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં આ VIDEOને ખુબ શેર કરવામાં આવ્યો છે અને વયરલ થયો છે. આ VIDEO અનુષ્કાએ મજાકમાં બનાવ્યો હશે પરંતુ અત્યારે આ VIDEOન ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લ્યો બોલો! મળવા ગયા હતા વિરાટ કોહલીને અને ખાવી પડી જેલની હવા, જાણો કેમ?

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments