ભારતનું ‘અપાચે’ છે દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર, જુઓ કેવી છે તેની તાકાત?

વિશ્વમાં સૌથી ખતરનાક હેલિકોપ્ટરની જો ગણતરી કરવા જઈએ તો તેમાં અપાચે હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ પઠાણકોટ એરફોર્સના એરબેઝ પર 8 અપાચે હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આ હેલિકોપ્ટર એવી રીતે બનાવવામાં આવ્યું છે સરળતાથી કોઈ રડાર પણ તેને ઝડપી શકતું નથી.  આ દુનિયાનું સૌથી ઘાતક હેલિકોપ્ટર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનના દિવસનું ચેન અને રાતની ઉંઘ ખરાબ કરનારા અમેરિકી હેલિકૉપ્ટર્સ 4 વર્ષ બાદ આવી ગયા ગુજરાત, ઈરાક-અફઘાન યુદ્ધમાં આ હેલિકૉપ્ટર્સે મચાવી હતી તબાહી, VIDEO

 

આ પણ વાંચો :   ભારતીય યુવતીના પ્રેમમાં છે ઓસ્ટ્રેલિયન વિસ્ફોટક ખેલાડી ગ્લેન મૈક્સવેલ, સોશિયલ મીડિયામાં PHOTOS વાઈરલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments