VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ

 

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મા કાર્ડને લઈ SVP હોસ્પિટલમાં વધુ એક વિવાદ, ડિસ્ચાર્જ માટે 30 હજાર ભરવા જણાવાયું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે તેને કોઈ બેઠક પર ચૂંટણી લડવા દેવાય નહીં. અધ્યક્ષ બંનેને ગેરલાયક ઠેરવશે તો 2 મહિનામાં ફરીથી ચૂંટણીનો ખર્ચ થશે. અરજી કરનારના વકીલે એવી દલીલ કરી છે કે આગામી 21 તારીખે યોજાનારી રાધનપુર અને બાયડની બેઠક પર બંને ઉમેદવારી રદ્દ થવી જોઈએ. મહત્વનું છે કે બંનેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોંગ્રેસની અરજી પેન્ડિંગ છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ માનહાનિ અને ધનહાનિથી સંભાળવું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments