ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

પાટણના પોલીસ અધિક્ષક શોભા ભૂતડાને ડેપ્યુટેશન મળ્યું છે. શોભા ભૂતડાની કેન્દ્રીય આઈબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. ત્યારે પાટણમાં એસપી કચેરી ખાતે શોભા ભૂતડાનો વિદાય સમારોહ યોજાયો. જેમા પોલીસ કર્મચારીઓએ શોભા ભૂતડાની કારને દોરડાથી ખેંચીને તેમનું સન્માન કર્યું હતું. મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો.

READ  પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક એવોર્ડ, ‘બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ’ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેમના કાર્યકાળ દરમિયાન પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. ત્યારે તેઓ હવે દિલ્લી જતા પોલીસકર્મીઓએ દોરડાથી તેમની કાર ખેંચીને યાદગાર વિદાય આપી હતી. નોંધનીય છે કે, ગુજરાત કેડરના બે IPS અધિકારીની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે. તે પણ એક IPS દંપત્તીની. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલ અને પાટણ એસપી શોભા ભૂતડા બંને કેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે.

READ  UPDATE : Fake notes of Rs 1.11 cr seized case; three more arrested in Amreli - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments