કોરોના વાયરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય, બજારમાં નીકળેલા વૃદ્ધો અને મહિલાઓને પોલીસે PCR વાનમાં પહોંચાડ્યા ઘરે

Appreciated! Amreli police helps elderly woman reach home in PCR

અમરેલીમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા અમરેલી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય થયું છે. ખરીદી કરવા નીકળેલા વૃદ્ધો, મહિલાઓને પોલીસે PCR વાનમાં ઘરે પહોંચાડ્યા હતા. જિલ્લા પોલીસનું તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. અને ચારથી વધુ લોકો ભેગા ન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યું છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ICCએ પૂર્વ કપ્તાન રાહુલ દ્વવિડને લઈને કરી દીધી મોટી ભૂલ, જાણો તેમના વિશે શું લખ્યું?

 

FB Comments