કોઝવે પર વહેતા પાણીના પ્રવાહમાં બાઈક સવાર યુવકો તણાયા, જુઓ VIDEO

અરવલ્લી જિલ્લામાં માલપુરના ગોરીયા પાસેના કોઝવે પર બાઇક સવાર યુવકો તણાયા હતા. કોઝવે પરથી વહી રહેલા પાણીના પ્રવાહમાં યુવકે બાઇક હંકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બાઇક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને તે પાણીના પ્રવાહમાં તણાઇને કોઝવેમાં ગરકાવ થઇ રહ્યો હતો. જોકે સ્થાનિક લોકોની નજર પડતા તેઓ દોડી ગયા હતા. અને કોઝવેમાં ડૂબતા પહેલા જ ત્રણેય યુવકોને બચાવી લીધા હતા.

READ  જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

આ પણ વાંચો: પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા VIDEO વાયરલ થતા DGP શિવાનંદ ઝાએ ગંભીર નોંધ લીધી, પરિપત્ર બહાર પાડી કડક શબ્દોમાં આપ્યો આદેશ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments