મોડાસાના સાયરા ગામની યુવતીના અપમૃત્યુ કેસમાં થયો મોટો ખૂલાસો, જુઓ VIDEO

Aravalli: Modasa rape-murder; Court approves further 3 day remand of accused| TV9News

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં દુષ્કર્મ અને કારને લગતો ફોરેન્સિક રિપોર્ટ તપાસ ટીમ સામે રજૂ કરાયો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં દુષ્કર્મને લગતા કોઇ સ્પષ્ટ પુરાવા નહીં મળ્યા હોવાનું તારણ અપાયું છે. કુદરતી અને અકુદરતી બંને પ્રકારના દુષ્કર્મની FSL દ્વારા તપાસ કરાઇ હતી. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી કારની પણ તપાસ થઇ હતી. કારમાંથી પણ હત્યા કે દુષ્કર્મને લગતા કોઇ પુરાવા મળ્યા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Banaskantha : Deesa Dy collector nabbed for accepting bribe case; Middle man arrested

આ પણ વાંચો :   કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments