મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં નવો ખૂલાસો, જુઓ VIDEO

Aravalli: Death case of a girl in Sayra; Victim committed suicide, reveals investigation | TV9News

મોડાસાની સાયરા ગામની યુવતિની હત્યા-દુષ્કર્મ મામલે વધુ એક ખૂલાસો થયો છે. પોલીસને હત્યા કે આત્મહત્યા તે અંગે કારણ આપ્યું છે. પોલીસે આપેલાં જવાબમાં જાણવા મળ્યું છે કે ગળેફાંસો ખાઈને હત્યા થઈ છે. જો કે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં તે અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જાણકારી મેળવી શકાશે. આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. વિવિધ જિલ્લાઓમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર દીકરીને ન્યાય મળે તે માટે માગણી કરવામાં આવી છે.  ગુજરાતની આ ઘટનાને લઈને રિતેશ દેશમુખે પણ એક ટ્વીટ કર્યું છે.  જો કે આ કેસ અંગે ડીવાયએસપીએ અધૂરી જ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એટ્રોસિટીની કલમો લગાવવામાં આવી છે અને 4 વ્યક્તિઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કાફલાની કાર અમદાવાદ પહોંચી

આ પણ વાંચો :  વડોદરાથી ઝડપાયેલાં આતંકીએ પોલીસ પૂછપરછમાં કર્યા મોટા ખૂલાસાઓ, જાણો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments