અરવલ્લી: ધનસુરામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધનસુરામાં 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે સ્ટેટ હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. બસ સ્ટેશન વિસ્તાર તેમજ પરબડી વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદાના નીરના વધામણાં કર્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  VIDEO: ગુજરાતની દારૂબંધી પર વારંવાર ટિપ્પણી કરતાં અશોક ગહેલોતને મુખ્યપ્રધાન રૂપાણીનો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments