મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસ: DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

Aravalli Modasa Dalit girl rape and murder case handed over to CID crime Modasa ma yuvti na apmurtyu no case DGP shivanand jha e case ni tapas CID crime ne sopi

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોડાસા પોલીસે ગુનો નોંધવામાં વિલંબ કર્યો હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની SIT બનાવાઈ છે.

READ  શું તમારા બાળકનો સ્વભાવ ચીડીયો થઈ ગયો છે, તો આ રિપોર્ટ તમે જરૂરથી વાંચ જો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે યુવતીના મોતને લગતી અને પોલીસની બેદરકારી બંને બાબતોની તપાસ કરશે. CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DYSP અશ્વિન પટેલનો SITમાં સમાવેશ કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Uproar in parliament as opposition raised Nagrota Attack issue - Tv9 Gujarati

 

આ પણ વાંચો:

FB Comments