મોડાસા: યુવતીની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, 15 દિવસમાં 214 વખત ફોન પર વાત થઈ હોવાનો ખૂલાસો

Aravalli: Modasa rape-murder; Court approves further 3 day remand of accused| TV9News

અરવલ્લીમાં સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં એડીશનલ સેશન્સ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ રાખ્યા છે.  બિમલ ભરવાડે મૃતક પીડિતા સાથે વાત કર્યાનું ખુલ્યું. 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીમાં 214 વખત ફોન પર કરી હતી વાત. બિમલ અને જીગરના પીડિતા સાથે કનેકશનની તપાસ માટે રિમાન્ડ માગવામાં આવ્યા છે. એક વાત તો સ્પષ્ટ થઈ ગયી છે મૃતક યુવતીની સાથે કોલ પર વાત થઈ હતી તે સંપર્કમાં હતા. આમ હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે તે બાદ પોલીસ વધુ તપાસ આદરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વડોદરાનાં પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યના મોત

આ પણ વાંચો :   મુંબઈમાં પોલીસે ગ્રાહક બનીને સેક્સ રેકેટનો કર્યો પદાફાર્શ, 3 યુવતીને કરાવી મુક્ત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments