લ્યો બોલો! ગુજરાતમાં લૂંટારાઓએ યાત્રાળુઓથી ભરેલી આખી બસ જ લૂંટી લીધી

અરવલ્લીમાં શામળાજી-હિંમતનગર હાઈવે પર વાંટડા નજીક નેશનલ હાઈવે પર ખાનગી બસને રોકીને લૂંટારૂઓને ચલાવી લૂંટ ચલાવી હતી. પંદરેક જેટલા શખ્સોએ મુસાફરોને માર મારીને બે લાખ મત્તાની ચલાવી લૂંટ ચલાવવામાં આવી છે. ઘણા લોકોને આ ઘટના બાદ સારવાર લેવાની પણ ફરજ પડી હતી. આ ઘટનાથી અરાવલી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ અને ગઠબંધનના સંયોજક સંજય રાઉતની તબિયત ખરાબ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments