નેતાઓ તો કર્યા માત્ર વાયદા! તંત્ર પણ ન કરી શક્યું કોઇ સમાધાન! આખરે ગ્રામજનોએ શરૂ કર્યો સેવાયજ્ઞ, જુઓ VIDEO

Aravalli: Residents of Khadol village build 'water dip' by themselves

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના લોકોએ શ્રમદાન કરીને વાત્રક નદી પર કાચો ડીપ બ્રિજ તૈયાર કર્યો. જોકે નેતાઓ અને તંત્રએ તો માત્ર વાયદા જ કર્યા પરંતુ પોતાને પડતી મુશ્કેલીનો ઉકેલ ગ્રામજનોએ પોતાની જાત મહેનતથી લાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત આગકાંડ: બિલ્ડીંગમાં આગ લાગતા એક વિદ્યાર્થીએ નીચે કુદકો મારીને પોતાનો જીવ બચાવ્ચો, જુઓ વીડિયો

આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments