અરવલ્લીમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ! દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

Aravalli: Sayra woman suicide case; Commission for scheduled castes demand investigation report

મોડાસાના સાયરા ગામની 20 વર્ષીય યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. આ કેસમાં અનુસૂચિત જનજાતિ આયોગે આ મામલે રિપોર્ટ માગ્યો છે. યુવતીના પરિવારજનોએ યુવતી પર દુષ્કર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયાનો આક્ષેપ કર્યો છે. સાથે પોલીસની ઢીલી કામગીરી સામે પણ પરિવારજનો અને સમાજના લોકોએ મોડાસામાં ચક્કાજામ કર્યું હતું.

READ  એક તરફ અમિત શાહ ગુજરાતમાં તો વડાપ્રધાન મોદીએ અરૂણાચલ પ્રદેશમાં કર્યા વિપક્ષ પર પ્રહાર,'કોંગ્રેસને લોકોની ભલાઈ કરતાં મલાઈમાં વધુ રસ છે'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

FB Comments