મોડાસા નજીક એક યુવકને બાંધીને છરીની અણીએ આપી ધમકી, VIDEO થયો વાયરલ

અરવલ્લીના મોડાસા નજીક એક યુવકને બાંધી છરીની અણીએ ધમકી આપતા હોવાનો VIDEO વાયરલ થયો છે. મોડાસા નજીક એક ગામમાં પ્રેમ પ્રકરણની આશંકાએ યુવકને બાંધવામાં આવ્યો. અને બાદમાં તેને છરીને અણીએ ધમકાવતા હોય તેવો VIDEO ઉતારવામાં આવ્યો.

આ પણ વાંચો: ઉકાઈ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા, ડેમમાંથી 54 હજાર ક્યુસેક જેટલું પાણી છોડાયું, જુઓ VIDEO

યુવકને તેના પ્રેમ પ્રકરણ અંગે સત્ય જણાવી દેવા ધમકી આપવામાં આવે છે. VIDEOમાં મોડાસા તાલુકા પંચાયતના સદસ્ય તેને છરી બતાવી રહ્યા છે. ત્યારે યુવકના હાથ પગ બાંધેલી હાલતનો VIDEO વાયરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ...રૂપિયાનો થયો વરસાદ, જુઓ VIDEO

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments