અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો: Bollywood અભિનેત્રી મૌની રોયની કાર પર 11મા માળેથી પડ્યો પથ્થર, ગાડીના તૂટેલા કાચનો VIDEO શેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  માર્ચમાં સતત 8 દિવસ બંધ રહેશે બેન્ક! ઝડપથી પતાવી લો તમારા કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments