અરવલ્લીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

અરવલ્લીમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ઘટના છે બાયડના સાઠંબા ગામની કે જ્યાં એક મહિલાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહિલાનો દાવો છે કે તેના સસરાની જમીન ફઇજીના પુત્રના નામે કરી દેવામાં આવી જેથી તેમની પાસે હવે કશું જ નથી રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  PM મોદી વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં ચા વેચતા તે જગ્યાને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહિલા પોલીસકર્મીનો ટિકટોકનો વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

જમીન અંગેના વિવાદથી મહિલાને આ પગલું ભરવાનો વારો આવ્યો. પોલીસ આ મહિલાને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને હાલ આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

READ  Naliya Gangrape Case ; Congress playing dirty politics, says Pradipsinh Jadeja - Tv9


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments