VIRAL કેટલું રિઅલ ? શું તમે જે દવા ખરીદો છો તે કાગળમાંથી બનાવવામાં આવે છે ?

Medicine made out of Tissue paper

Medicine made out of Tissue paper

શું તમે જ્યારે મેડિકલ સ્ટોરમાંથી દવાની ખરીદી કરો છો ત્યારે દવાને તોડીને ચેક કરો છો ? સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં આ અપીલ કરવામાં આવી છે. કારણ કે વીડિયોનો દાવો છે કે દવામાં કાગળ હોઈ શકે છે. ત્યારે આ વીડિયોની હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરાયો અને જે હકીકત સામે આવી તે તમને ચોંકાવી દેશે.

જુઓ VIDEO : 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat: Singer Aishwarya Majmudar joins BJP| TV9GujaratiNews

FB Comments

Dinesh Tiwari

Read Previous

કાયદો ડરે છે : એક એવો ખૂંખાર કેદી કે જેનાથી જેલ સુપરિન્ટેન્ડન્ટ પણ થથરે છે, તેની બૅરકમાં બુલેટપ્રૂફ જૅકેટ અને હેલમેટ પહેરીને જાય છે પોલીસ અધિકારીઓ !

Read Next

હવે રેલવે સ્ટેશન પર લાગૂ થયો એરપોર્ટ જેવો નિયમ, ફ્લાઈટની જેમ ટ્રેનમાં બેસવા પણ પહોંચવું પડશે વહેલું

WhatsApp પર સમાચાર