ધોનીને એવા ક્યા કામે જવાના છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે નથી જઈ રહ્યાં?

ભારતીય ટીમની વિશ્વ કપમાં હાર બાદ એવી અટકળો ઉઠી હતી કે ધોની ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લેશે. ભારતીય વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે અને તેમાં પણ ધોનીના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  બનાસકાંઠા: 4 લાખ પશુપાલકો માટે સારા સમાચાર, બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

READ  VIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

ધોની એવી તે કઈ જગ્યાએ જઈ રહ્યાં છે જેના લીધે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું રદ કરી દીધું છે. ધોનીએ આર્મીને એક વાયદો કર્યો હતો કે તેઓ આર્મીની ટ્રેનિંગ લેશે. આમ ધોની આ જ વાયદો પુરો કરવા માટે જમ્મુ કશ્મીર ખાતે જઈ રહ્યાં છે. જ્યાં તેઓ 2 મહિનાની તાલીમ લેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આ રાજ્યએ લોકડાઉનની સમયમર્યાદા વધારી, 17મેના રોજ નહીં ખુલે લોકડાઉન

 

ધોનીએ જ બે મહિના માટે આર્મી ટ્રેનિંગની પરવાનગી ભારતીય સેના પાસે માગી હતી. જેને આર્મી દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને આ સ્વીકાર બાદ ધોનીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમના નામોની જાહેરાત કરી દેવાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: સિયાચીનમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ 2 નાગરિકોના મોત

 

બિપિન રાવતએ ધોનીને લીલી ઝંડી આપી દીધી છે. હાલ ધોની ટૈરિટોરિયલ આર્મીમાં માનદ લેફટન્ટ અધિકારી છે. હવે ધોની પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયનની સાથે બે મહિના ટ્રેનિંગ લેશે. તેઓ કોઈપણ ચાલુ ઓપરેશનનો ભાગ નહીં બને. પોતાની ટ્રેનિંગના અમુક દિવસો તે જમ્મુ-કશ્મીરમાં વિતાવશે.

 

Oops, something went wrong.
FB Comments