કલમ 370: નજરકેદ ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી લડી પડ્યા, સુરક્ષા અધિકારીઓએ ઓમરને અન્ય જગ્યાએ શિફટ કર્યા

પાકિસ્તાનની પાર્ટીઓના નેતાઓ વચ્ચે હવે ભારે તણખાં ઝરી રહ્યાં છે. કાશ્મીરમાં કલમ 370ને લઈને સ્થાનિક પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

એવી જાણકારી મળી કે કાશ્મીરના બંને પૂર્વ સીએમ લડી પડ્યા હતા અને તેમને અલગ અલગ શિફ્ટ કરવામાં આવ્યા છે. મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા બંનેને એક જ મકાન હરિ નિવાસ છે. ત્યાં સુરક્ષાના કારણોસર તેમને નજરકેદ રાખવામાં આવ્યા છે. જો કે તેમને હરિ નિવાસના પ્રાંગણમાં ફરવાની છૂટ આપવામાં આવી હતી.

READ  VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્રો દ્વારા એવી જાણકારી મળી કે ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી વચ્ચે કાશ્મીરની કલમ 370 મુદ્દે તુ-તુ-મે-મે થવા લાગી છે. એવી પણ ખબર આવી રહી છે બંને નજરકેદ છે ત્યાં મકાનની બહાર જ ફરતાં ફરતાં લડવા લાગ્યા હતા જેના લીધે તેમને બંને અલગ અલગ મકાનોમાં લઈ જવામાં આવ્યા છે.  એવી જાણકારી મળી રહી છે તેઓ કાશ્મીર મુદ્દાને લઈને એકબીજા પર આરોપ લગાવીને ઝઘડો કરવા લાગ્યા હતા જેના લીધે સુરક્ષા કર્મચારીઓએ તેમને અલગ અલગ જગ્યાએ શિફટ કર્યા છે.

READ  લેહ-લદ્દાખમાં બૌદ્ધ ધર્મના લોકોમાં ખુશીનો માહોલ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

 

News Headlines Of This Hour : 22-02-2020 | Tv9GujaratiNews

FB Comments