વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

As crude plunges India sees fall in petrol diesel prices

વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.67.84 થયો જ્યારે ડિઝલનનો ભાવ રૂ.65.94 થયો છે. ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવાર પર કર્યો એસિડ હુમલો, જુઓ VIDEO

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં શાકભાજીના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

FB Comments